उपसर्ग - સમજૂતી 1

हिन्दी व्याकरण: उपसर्ग संरचना

સરળ સમજૂતી:

શબ્દની આગળ જે ટુકડો જોડાય અને નવો અર્થ બનાવે, તેને ઉપસર્ગ કહેવાય.

Formula: [ઉપસર્ગ] + [મૂળ શબ્દ] = નવો શબ્દ

એક જ શબ્દ 'હાર', પણ અર્થ અનેક!
आ (આ)
+
हार (હાર)
=
आहार
અર્થ: ભોજન (ખોરાક)
उप (ઉપ)
+
हार (હાર)
=
उपहार
અર્થ: ભેટ (Gift)
प्र (પ્ર)
+
हार (હાર)
=
प्रहार
અર્થ: ચોટ કે હુમલો
वि (વિ)
+
हार (હાર)
=
विहार
અર્થ: ફરવું કે મનોરંજન

संस्कृत (સંસ્કૃત)

अति, अधि, अनु, निर्

નિર્ + દોષ = નિર્દોષ

हिंदी (હિન્દી)

अ, अन, कु, सु, भर

અન + પઢ = અનપઢ

विदेशी (ઉર્દૂ/ફારસી)

बे, ला, ना, खुश, बद

લા + પરવાહ = લાપરવાહ

Std 9-10 Hindi Grammar Material | Created for Classroom Learning

Comments

Popular posts from this blog

CONJUCTION

Adverb : Excercise

Essay : Trees Our Best Friends