हिन्दी - उपसर्ग 1
हिन्दी उपसर्ग (Prefixes) Flashcards
Std 9 - શબ્દ રચના સમજૂતી
अ + ज्ञान = अज्ञान
અર્થ: જ્ઞાનનો અભાવ
सु + कर्म = सुकર્મ
અર્થ: સારા કાર્યો
नि + दोष = निर्दोष
અર્થ: દોષ વગરનું
कु + संग = कुसंग
અર્થ: ખરાબ સોબત
बे + गुनाह = बेगुनाह
અર્થ: ગુના વગરનો (નિર્દોષ)
प्रति + दिन = प्रतिदिन
અર્થ: દરેક દિવસે
उप + वन = उपवन
અર્થ: નાનું જંગલ અથવા બગીચો
ला + પરવાહ = લાપરવાહ
અર્થ: પરવા વગરનું (Careless)
Comments
Post a Comment