સામાજિક વિજ્ઞાન Test 1
સામાજિક વિજ્ઞાન MCQ ટેસ્ટ
ધોરણ 9 | ફોટાઓ આધારિત ૨૦ પ્રશ્નોની ક્વિઝ
1. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો?
2. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું?
3. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?
4. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા?
5. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો?
6. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે?
7. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
8. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી હતી?
9. 'નેતાજી' નું હુલામણું નામ કોને મળ્યું હતું?
10. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?
11. ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા?
12. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે?
13. હાલ ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે?
14. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા?
15. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?
16. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી?
17. સ્વાતંત્ર્ય મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન કોણ હતા?
18. ઈ.સ. 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?
19. કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવે છે?
20. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?
જવાબવહી (Answer Key):
1 - C
2 - A
3 - A
4 - B
5 - A
6 - A
7 - C
8 - C
9 - A
10 - B
11 - C
12 - B
13 - C
14 - D
15 - C
16 - D
17 - C
18 - C
19 - A
20 - C
Comments
Post a Comment