SS Section A MCQ Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ક્વિઝ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન - વિકાસ અસાઇનમેન્ટ ક્વિઝ

1. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો?

  • કોલંબસ
  • વાસ્કો-દ-ગામા
  • પ્રિન્સ હેનરી

2. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા?

  • વૉરન હેસ્ટિંગ્સ
  • લોર્ડ ડેલહાઉસી
  • વેલેસ્લી

3. ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો?

  • હૈદર અલી
  • ટીપુ સુલતાન
  • મરાઠા

4. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી?

  • ડેલહાઉસી
  • વિલિયમ બેન્ટિક
  • રિપન

5. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા નામે ઓળખાય છે?

  • વિજય દિન
  • રાષ્ટ્રીય શોક દિન
  • શહીદ દિન

6. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?

  • અરવિંદ ઘોષ
  • શ્યામજી કૃષ્ણ વર્મા
  • સરદાર પટેલ

7. વિદેશની ભૂમિ પર ભારતનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?

  • મેડમ ભીખાઈજી કામા
  • લાલા હરદયાળ
  • સુભાષચંદ્ર બોઝ

8. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?

  • ગોપાલકૃષ્ણ ગોખલે
  • રવીન્દ્રનાથ ટાગોર
  • દાદાભાઈ નવરોજી

9. ૨૦૧૪માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ થયું?

  • ઉત્તરાખંડ
  • તેલંગાણા
  • છત્તીસગઢ

10. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું?

  • બિહાર
  • મધ્યપ્રદેશ
  • ઓડિશા

11. ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે?

  • પારાશીશી
  • હૃદય
  • આત્મા

12. લોકશાહીને જીવંત કોણ રાખે છે?

  • ચૂંટણી
  • કાયદો
  • સરકાર

13. નીચેનામાંથી કયું વીજાણુ માધ્યમ લોકમત ઘડતરમાં ફાળો આપે છે?

  • વર્તમાનપત્ર
  • રેડિયો
  • સાપ્તાહિક

14. કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે?

  • કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા
  • શિવસેના
  • અકાલી દળ

15. જાહેર માર્ગ પર વાહન કઈ તરફ ચલાવવું જોઈએ?

  • ડાબી તરફ
  • જમણી તરફ
  • વચ્ચે

16. દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?

  • ચેરાપુંજી
  • મુંબઈ
  • કોલકાતા

17. ૨૧ જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?

  • કર્કવૃત્ત
  • મકરવૃત્ત
  • વિષુવવૃત્ત

18. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય છે?

  • વિનાશક મોજા
  • પવનનો વેગ
  • ધરતીકંપ

19. જંગલમાં લાગતી આગને શું કહેવાય છે?

  • દાવાનળ
  • દુષ્કાળ
  • ધરતીકંપ

20. સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?

  • દિલ્હી
  • અમદાવાદ
  • મુંબઈ

21. ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે?

  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા

22. ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે કોની રચના થઈ છે?

  • ગ્રાહક ફોરમ
  • લોક અદાલત
  • પોલીસ મથક

23. ઓક્ટોબર હીટને ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?

  • ભાદરવી તાપ
  • વૈશાખી તાપ
  • હોળીનો તાપ

24. ૨૦૧૬ મુજબ ભારતમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં હતા?

  • ૨૯
  • ૨૮
  • ૩૦

Comments

Popular posts from this blog

CONJUCTION

Adverb : Excercise

Essay : Trees Our Best Friends