SS FILL IN THE BLANKS PRACTICE 3

Samajik Vigyan Test (Ch 8-12)

Khali Jagya Puro (Ch 8-12)

Dhoran 9 Samajik Vigyan | 20 Mahatvapurna Prashno

1. બંધારણના ઘડવૈયાઓએ __________ ને બંધારણનો આત્મા કહ્યો છે.
A. આમુખ
B. મૂળભૂત હકો
2. ડો. આંબેડકરે __________ ના હકને 'બંધારણના આત્મા' સમાન ગણાવ્યો છે.
A. સમાનતાનો હક
B. બંધારણીય ઈલાજોનો હક
3. દેશના વાસ્તવિક કારોબારી વડા __________ છે.
A. રાષ્ટ્રપતિ
B. વડાપ્રધાન
4. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે __________ કામગીરી બજાવે છે.
A. ઉપરાષ્ટ્રપતિ
B. સ્પીકર
5. સંસદનું નીચલું ગૃહ __________ ના નામે ઓળખાય છે.
A. રાજ્યસભા
B. લોકસભા
6. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો __________ વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે.
A. 62 વર્ષ
B. 65 વર્ષ
7. ભારતનું સંઘીય ન્યાયતંત્ર __________ અને સળંગ છે.
A. પિરામિડ આકારનું
B. ચોરસ આકારનું
8. લોકશાહીનો આધારસ્તંભ __________ છે.
A. મંત્રીમંડળ
B. ચૂંટણી
9. ચૂંટણીપંચના વડાને __________ કહેવામાં આવે છે.
A. મુખ્ય ચૂંટણી કમિશનર
B. રાજ્યપાલ
10. __________ ની સરકાર લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી ચાલે છે.
A. રાજાશાહી
B. લોકશાહી
11. ભારતમાં કોઈ પણ નાગરિક __________ વર્ષની ઉંમરે મત આપી શકે છે.
A. 18 વર્ષ
B. 21 વર્ષ
12. રાજ્યના વડા તરીકે __________ ની નિમણૂક થાય છે.
A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ
13. નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા __________ ની મંજૂરી લેવી પડે છે.
A. વડાપ્રધાન
B. રાષ્ટ્રપતિ
14. લોક અદાલતો __________ અને સસ્તો ન્યાય આપે છે.
A. ઝડપી
B. વિલંબિત
15. દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા __________ છે.
A. રાષ્ટ્રપતિ
B. સંરક્ષણ મંત્રી
16. બંધારણના આમુખને __________ તરીકે ઓળખવામાં આવે છે.
A. હોકાયંત્ર
B. નકશો
17. ગુજરાત વિધાનસભાની કુલ __________ બેઠકો છે.
A. 26
B. 182
18. ન્યાયતંત્રની ટોચ પર __________ અદાલત છે.
A. સર્વોચ્ચ
B. વડી
19. ભારત એક __________ અને પ્રજાસત્તાક દેશ છે.
A. સાર્વભૌમ
B. સામ્યવાદી
20. ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી __________ હોવી જોઈએ.
A. 21 વર્ષ
B. 25 વર્ષ

Sacha Javabo (Answer Key):

1-A
2-B
3-B
4-A
5-B
6-B
7-A
8-B
9-A
10-B
11-A
12-B
13-B
14-A
15-A
16-A
17-B
18-A
19-A
20-B

Comments

Popular posts from this blog

CONJUCTION

Adverb : Excercise

Essay : Trees Our Best Friends