FILL THE BLANKS - PRACTICE 1
Khali Jagya Puro - MCQ Test
Dhoran 9 Samajik Vigyan | Path 1 thi 8 na Swadhyay mathi
1. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર સાહસિક __________ હતો.
2. 'ક્રુસેડ્સ' એટલે __________ યુદ્ધો.
3. પલાસીનું યુદ્ધ __________ ના રોજ લડાયું હતું.
4. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મનીએ __________ દેશ પર આક્રમણ કર્યું હતું.
5. હિટલરની નાઝીવાદની વિચારધારામાં __________ જાતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવતી.
6. બંગાળના ભાગલા __________ ના વાઇસરોયે કર્યા હતા.
7. 'આઝાદ હિન્દ ફોજ' ના વડા __________ હતા.
8. જલિયાવાલા બાગનો હત્યાકાંડ __________ શહેરમાં થયો હતો.
9. સાયમન કમિશનમાં કુલ __________ સભ્યો હતા.
10. 'કરેંગે યા મરેંગે' સૂત્ર ગાંધીજીએ __________ આંદોલનમાં આપ્યું હતું.
11. ભારતના લોખંડી પુરુષ તરીકે __________ ઓળખાય છે.
12. બંધારણ ઘડવાની શરૂઆત __________ ના રોજ થઈ હતી.
13. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને __________ બંધારણ છે.
14. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ __________ હતા.
15. બંધારણના આમુખનો સુધારો __________ માં કરવામાં આવ્યો હતો.
16. મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા __________ માં અમલી બન્યા હતા.
17. દાંડી કૂચની શરૂઆત અમદાવાદના __________ આશ્રમથી થઈ હતી.
18. રાજ્યપાલની નિમણૂક __________ કરે છે.
19. ભારતમાં પુખ્તવય મતાધિકારની વય __________ વર્ષ છે.
20. મુસદ્દા (ખરડા) સમિતિના અધ્યક્ષ __________ હતા.
Sacha Javabo (Answer Key):
1-B
2-B
3-A
4-C
5-C
6-B
7-C
8-C
9-B
10-C
11-C
12-A
13-C
14-A
15-B
16-B
17-B
18-B
19-B
20-B
Comments
Post a Comment